Thursday, September 27, 2012
Saturday, July 17, 2010
પહેલો દિવસ
આજે મારા બ્લોગ નો પહેલો દિવસ છે.. બહાર હમણા જ વર્સાદ બન્ધ થયો છે...મે ક્યારેય વિચાર્યુ નહોતુ કે હુ પણ આ બ્લોગ નિ દુનિયા મા ક્યારેક પગ મુકિશ્...જિન્દગિ મા ક્યારેય જાતે લખવાનિ કોશિશ કરિ નથિ.. હમેશા મિત્રોમાથિ જ કોપિ કરિ છે..હા ! જ્યારે કોલેજ મા હતો ત્યારે લખવાનોન બહુ જ શોખ હતો... ક્યારેક નાનિ કવીતાઓ લખતો ...પણ કોલેજ નિ સાથે એ શોખ પણ પુરો થઈ ગયો...આજે એમાનિ એક પણ કવિતા નિ એક પણ પન્ક્તિ યાદ નથિ....જ્યારે દસમા ધોરણ મા ભણ્તો હતો ત્યારે હમેશા સાચિ જોડણિ લખવાનો આગ્રહ રાખતો... પણ એન્જિનિયરિન્ગ મા ગયા પછી એમા પણ ભુલો પડવા માંડિ.... મારા પહેલા જ બ્લોગ મા મને જોડણિ નિ ઘણીબધિ ભુલો દેખાઈ છે !!!!! આશા રાખુ છુ કે હુ મારા સ્વભાવ નિ જેમ એમા પણ સુધારો કરિશ્.... અસ્તુ,, ...આહિર સર્
Subscribe to:
Posts (Atom)





